Jump to content

User:જગદીશ ધારવા

From Wikipedia, the free encyclopedia

ડૉ.જગદીશ હેમુભાઈ ધારવા, તેમનું વતન ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનુ કાણોદર ગામ છે. જે ગુજરાતી ભાષાના એક કવિ, લેખક તથા ચિત્રકાર છે.એમનો જન્મ ૧૮મી નવેમ્બર ૧૯૮૫મા થયો હતો.તેઓ વ્યવસાયે પશુચિકિત્સક (વેટરનરી ડોક્ટર) છે. વર્ષ ૨૦૦૭, ૨૧મી સપ્ટેમ્બરના રોજ રાજસ્થાન ઉદયપૂર ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા પેઇન્ટિંગ પોસ્ટર સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને નેશનલ એવોર્ડ વિજેતા થયેલ છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યની ત્વરિત ચિત્રકામ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, કાવ્ય લેખન જેવી અનેક સ્પર્ધાઓમાં એમણે જિલ્લા તથા રાજ્ય સ્તરે પ્રથમ સ્થાન મેળવેલ છે. સંગીત વાદ્યોમા મ્યૂઝિકલ કીબોર્ડ, પીયાનો, વાંસળી જેવાં વાદ્યો વગાડવાનો એમનો શોખ છે. પરિચિત પાલનપુરીના તખલ્લુસથી તેઓ ગઝલ લેખન કરે છે.